મહાત્મા ગાંધી ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા
ચંદલા, દાહોદ
 

ટ્રસ્ટીશ્રી

ધારાસભ્યશ્રી - શ્રીમતિ ચંદ્રિકાબેન છગનભાઇ

શ્રીમતિ ચંદ્રિકાબેન.સી.બારીયા આખિલ. ગુજ.આદિ.ગ્રામ્ય.વિ.પ.ગરબાડા મંડળનાહાલના મુખ્ય પ્રમુખ છે. તેમજ લીમખેડા મતવિસ્તારના ધારસભ્યના પદ પર પોતાનીસેવાનો આપી રહયા છે તેમજ (2001 થી 2005) દરમ્યાન જિલ્લા પંચાયતના સભ્ય, રચી અને બાળ સ્વાસ્થ્ય સમિતિના ચેરમેન, પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અને દાહોદ જિલ્લા મહિલા સેવાદળના પ્રમુખ રહી ચુકેલ છે તેઓ શ્રી ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતી ના પ્રમુખ તરીકે હાલના સેવાઓ આપી રહયા છે.

શાળાના પ્રમુખ તરફથી મળેલો સંદેશો

મ.ગા.ઉ.ઉ.બુ.આ.શા. ચંદલા આજના નુતન ભારતના ઘડતર માટે અને બાળકોના ચરિત્ર નિર્માણમાં પરિકાર્ય માટે અનિવાર્ય બની ચૂકયુ છે મારી બાળકની ઇચ્છાએ હતી કે મે મારી સંસ્થા, મારી સ્કુલ અને તે સ્કુલમાં ભણતા તમામ બાળકોનો ઉન્નત વિકાસ થાય જે ખરેખર પરિપુર્ણ થયું છે. મારી સ્કુલના નિષ્ઠાવાન આચાર્યશ્રી તેમજ ખંતીલા અને જોશવાન શિક્ષકોથી કે જેઓએ બાળકોને માત્ર અભ્યાસ લક્ષી જ્ઞાન નહી પણ જીવનલક્ષી જ્ઞાન આપી મારી પોતાની અપેક્ષાઓ સંતોષીવાનો પ્રયત્ન કરેલ છે. હુ માનું છું કે શાળાએ મંદિર છે તેથી તેમાં કોઇપણ નાત જાતના ભેદભાવ વગર બધા બાળકો શિક્ષણ મેળવી પોતાનો વિકાસ કરી શકે. ખાશ કરીને હું પુરા હ્રદયથી આભારી છું વાલીગણથી કે જેઓએ અમારી શાળામાં પોતાનાં બાળકોને ભણવા મૂકી તેમણે જીવનપથ પર નવી દિશા આપી છે છેલ્લે હું કાર્યકુશળ અને નિષ્ઠાવાન આચાર્ય શ્રી કર્તવ્ય પરાપણ શિક્ષણગત અને જાગૃત વાલીગણ તેમજ શિક્ષણ જિજ્ઞાસા ધરાવતા વિદ્યાર્થીઓને પૂરા હદયથી શુભ કામનાઓ પાછવું છું "અસ્તુ" "વંદેમાતરમ"


ટ્રસ્ટીશ્રી


મુખ્ય પાનું | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.mahatmagandhiuubachandla.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 16,812