મહાત્મા ગાંધી ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા
ચંદલા, દાહોદ
Mahatma Gandhi UB Ashramshala, Chandla | Trust Activities

ટ્રસ્ટનાં હેતુઓ

  1. આરોગ્ય અને સ્વચ્છતાના પ્રચાર માટે પ્રાથમિક સારવાર કેન્દ્રો, દવાખાના અને વ્યાયામ શાળાઓ સ્થાપવી-ચલાવવી અને માર્ગદર્શન આપવું.
  2. દારુબંધીના પછાત વર્ગ ઉન્નતિના, સ્ત્રી ઉન્નતિના, કન્યા કેળવણી અને બાળવિકાસ પ્રવૃત્તિના કાર્યક્રમો ઉપાડવા અને જરૂરી માર્ગદર્શન આપવું.
  3. ખેતી અને ગોપાલનની પ્રવૃત્તિઓ કરવી-કરાવવી અને પ્રચાર કરવો.
  4. ધરતીકંપ, વાવાઝોડુ, દુષ્કાળ કે અનાવૃષ્ટિ-અતિવૃષ્ટિ જેવી કુદરતી હોનારત સમય વ્યક્તિઓને રોકડ કે સાધન રૂપે સહાય કરવી-કરાવવી.
  5. સંસ્થાના ઉદ્દેશ્યોને અનુરૂપ સરખા ઉદ્દેશ્યવાળી સંસ્થાને વહીવટમાં મદદ કરવી અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવું.


   

મુખ્ય પાનું | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.mahatmagandhiuubachandla.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,799