મહાત્મા ગાંધી ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા
ચંદલા, દાહોદ
Mahatma Gandhi UB Ashramshala, Chandla | Prayers

શાળાની પ્રાર્થના

સોમવાર

મંગળવાર

જીવન અંજલિ થાજો ! મારૂ જીવન અંજલિ થાજો.
ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યા નું જળ થાજો,
દીન-દુખિયાનાં આંસુ લ્હોતાં અંતર કહી ન ધરાજો !
મારું જીવન અંજલિ થાજો !
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !
મારું જીવન અંજલિ થાજો !
વણથાક્યાં ચરણો મારાં નિત મારી સમીપે ધાજો
હૈયાનાં પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !
મારું જીવન અંજલિ થાજો.
વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો !
શ્રદ્ધા કેરો દીપક મારો ના કદીય ઓલવાજો !
મારું જીવન અંજલિ થાજો !
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુ, મુજ હૈયા વહયા કરે.
શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયુ મારા નૃત્ય કરે
એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે.
દિન કુસ્તાને ધર્મ પિહોણા, દેખી દિલમાં દર્દ રહે.
માર્ગ ભૂલેલા જીવન પંથીકને, માર્ગ ચિધ્યા ઉભા રહે.
કરે ઉપેક્ષા એ મારગની, તોય ક્ષમતા ચિન્ત ઘટે
વેર ઝેરના પાપ ત્યજીને, મંગલ ગીતો એ ગાવે.
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું...........

બુધવાર

ગુરૂવાર

યે માલિક તેરે બંદે હમ, એસે હો હમારે કરમ
નેકી પર ચલે ઔર બંદી સે ટેલ, તાકી હસતે હુએ નિકલે દમ.
યે માલિક.........
યે અંધેરા ઘના છા રહા, તેરા ઇન્સાન ઘબરા રહા
હો રહા બે ખબર, કુછ ના આતા નજર
શુખ કા સુરજ ડુબા જા રહા, હે તેરી રોશની મે જો દમ
તુ અમાવશ કો કર દે પૂનમ નેકી............
જબ જુલ્મો કા હો સામના, તબ તુહી હમે થામના
વો બુરાઇ કરે હમ ભલાઇ કરે, નહિ બદલેગી વો કામના
બઢ ઉઠે પ્યાર કા હર કદમ ઓર મિટે ભેદ કાયે કરમ નેકી.........
ઇતની શક્તિ હમે દેના દાતા, મનકા વિશ્વાસ કમજોર હોના
હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કરભી કોઇ ભૂલ હોના ઇતની...........
દૂર અજ્ઞાન કે હો અંધેરે, તુ હમે જ્ઞાન કી રોશની દે
હર બુરાઇ સે, બચકે રહે હમ, જીતની ભીદે ભલી જીંદગી દે
બૈર હોના કીસીકા કીસી સે, ભાવના મનમે બદલે કી હોના હમ ચલે......
હમ ના સોચે હમે કયા મિલા હે, હમ યે સોચે ક્યાં ક્યાં હે અર્પણ
ફૂલ ખુશિયો કે, બાંટે સભી કો સબકા જીવન હી બન જાયે મધુવન
અપની કરૂણા કા જલ તુ બહા કર, કર દે પાવન હર એક મનકા કોના.
હમ ચલે..........

શુક્રવાર

શનિવાર

પ્રભુ આવો તમે, મારી આ જીવનવાડીમાં
મારી જીવનવાડીમાં, મારા જીવન બાગોમાં. પ્રભુ............
આ વાડી બનાવી લીલીને વિવિધ રંગે ખીલી.
માહે સુંદર રોપાયા રોપ, મારી જીવન વાડીમાં પ્રભુ...............
આ પાણીની નીકાવાળી જુઓને પ્રભુ છે માળી
તે પાય જીવનનું પાણી મારા જીવન વાડીમાં પ્રભુ............
માહે જ્ઞાન-ગુલાબી ગોટા, અને લીલી સાગના સોટા
માહે ભક્તિ માર્ગ છે મોટા મારી જીવનવાડીમાં પ્રભુ.........
પ્રભુ આવો તમે મારી જીવન વાડીમાં
રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ,
સાચા દિલથી સેવા કરતાં રીઝે મારો રામ.......(2)
રૂડી રીતે............
આત્મા-પરમાત્મા છે, સૌ પ્રભુના રૂપ...........(2)
કોઇના હૈયાને વાળી આપશોના દુઃખ..............(2)
પ્રેમની ગંગા વહાવ્યો સ્વા ધારાને ધામ....................(2)
રૂડી રીતે.................
કર ભલા હો ભલા એ ભાવના રાખો............(2)
ધર્મની ધૂણી થકી, બળશે બધા પાપો.......(2)
દુઃખની વેળા થકી, હારી જશે ના હમ
રૂડી રીત.........................
જળ કમળ જેવા બને સંસારમાં રહેજો.....(2)
ભક્તિનું ભાથુ બધુ ભાવે ભરી લેજો..........(2)
પ્રભુ કરે છે આ જગનમાં રહેશે તારુ નામ..........
રૂડી રીતે...............


   

મુખ્ય પાનું | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.mahatmagandhiuubachandla.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 58