મહાત્મા ગાંધી ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા
ચંદલા, દાહોદ
Mahatma Gandhi UB Ashramshala, Chandla | Documents

પત્રકો

અગત્યના દિવસો

શાળા કક્ષાએ ફરજિયાત ઉજવણી કરવાના દિવસો

શાળાની અનુકૂળતા મુજબ ઉજવણી કરી શકાય તેવા દિવસો

દિવસ તારીખ દિવસ તારીખ
વિશ્વ વસ્તી દિન 11 જુલાઇ વિશ્વ પર્યાવરણ દિન 5 જૂન
સ્વાતંત્ર્ય દિન 15 ઓગષ્ટ વિશ્વ સાક્ષરતા દિન 8 સપ્ટેમ્બર
શિક્ષકદિન 5 સપ્ટેમ્બર હિન્દી દિન 14 સપ્ટેમ્બર
બાળદિન 14 નવેમ્બર રા.સેવા યોજના દિન 24 ઓકટોમ્બર
વિશ્વ એઇડસ દિન 1 ડિસેમ્બર વિશ્વ અન્ન દિન 16 ઓકટોમ્બર
ધ્વજ દિન 7 ડિસેમ્બર વિશ્વ બચત દિન 31 ઓકટોમ્બર
માનવ અધિકાર દિન 10 ડિસેમ્બર કિસાન દિન 03 ડિસેમ્બર
પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી સેના દિન 04 ડિસેમ્બર
ગાંધી નિર્વાણ દિન 30 જાન્યુઆરી રા.ઉર્જા સરક્ષણ દિન 14 ડિસેમ્બર
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 જાન્યુઆરી વિશ્વ વન દિન 21 માર્ચ
આ.રા. મહિલા દિવસ 8 ફેબ્રુઆરી વિશ્વ જલ દિન 22 માર્ચ
ગુ.રાજ્ય સ્થાપના દિન 1 મે રેડ ક્રોસ ડે 8 મે
    તમાંકુ નિષેધ દિન 31 મે

શૈક્ષણિક વર્ષ દરમ્યાન શાળાઓની રજાઓનું માળખું

તારીખ દિવસ તહેવાર
19-08-2010 ગુરૂવાર પારસીનું નૂતન વર્ષ
24-08-2010 મંગળવાર રક્ષાબંધન
02-09-2010 ગુરૂવાર જન્માષ્ટમી
10-09-2010 શુક્રવાર રમઝાન દિન
11-09-2010 શનિવાર સંવત્સરી
02-10-2010 શનિવાર મહાત્મા ગાંધી જયંતી
17-12-2010 શુક્રવાર મહોરમ
25-12-2010 શનિવાર નાતાલ
14-01-2011 બુધવાર મકરસંક્રતિ
26-01-2011 બુધવાર પ્રજાસત્તાક દિન
16-02-2011 મંગળવાર ઇદે-એ-મિલાદ
02-03-2011 બુધવાર મહાશિવરાત્રી
05-04-2011 મંગળવાર ચેટીચાંદ
12-04-2011 મંગળવાર રામનવમી
14-04-2011 ગુરૂવાર ડૉ.આબેડકર જન્મ જંયતિ
16-04-2011 શનિવાર મહાવીર જયંતી
22-04-2011 શુક્રવાર ગુડ ફ્રાઇડે
01-11-2010 થી તા.21-11-2010 સુધી 21 દિવાળી વેકેશન
22-11-2010 થી તા.08-05-2011 સુધી 35 દિવસ ઉનાળુ વેકેશન


   

મુખ્ય પાનું | પ્રવૃત્તિઓ | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.mahatmagandhiuubachandla.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 11,911